કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ભારતનું સૌથી મોટું શૈક્ષણિક મેટાવર્સ અને ભારત બ્લોકચેઈન નેટવર્ક લૉન્ચ કર્યું તેનું નામ જણાવો. મેટાવર્સિટી એજ્યુવર્સિટી ટેકનોવર્સિટી પોલીવર્સિટી મેટાવર્સિટી એજ્યુવર્સિટી ટેકનોવર્સિટી પોલીવર્સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) પ્રધાનમંત્રી એમ્પલોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ (PMEGS)ને ક્યા વર્ષ સુધી લંબાવવામાં આવ્યો ? વર્ષ 2030-31 વર્ષ 2024-25 વર્ષ 2027-28 વર્ષ 2025-26 વર્ષ 2030-31 વર્ષ 2024-25 વર્ષ 2027-28 વર્ષ 2025-26 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ T-Hub ક્યા રાજ્યમાં સ્થિત સ્ટાર્ટ-અપ ઈન્ક્યુબેટર છે ? આંધ્ર પ્રદેશ તેલંગાણા કર્ણાટક તમિલનાડુ આંધ્ર પ્રદેશ તેલંગાણા કર્ણાટક તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) વિશ્વ રક્તદાતા દિવસ (World Blood Donor Day) ક્યારે મનાવાય છે ? 19 જૂન 14 જૂન 11 જૂન 20 જૂન 19 જૂન 14 જૂન 11 જૂન 20 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) G-20ની 2023ની બેઠકની મેજબાની ક્યું ભારતીય રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ કરશે ? જમ્મુ કાશ્મીર મહારાષ્ટ્ર હરિયાણા ગુજરાત જમ્મુ કાશ્મીર મહારાષ્ટ્ર હરિયાણા ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) યુરોપના સૌથી મોટા સ્ટાર્ટ-અપ સંમેલન વિવાટેક (Vivatech)માં ક્યા દેશને 'કન્ટ્રી ઓફ ધ યર’ તરીકે માન્યતા આપવામાં આવી ? ઈંગ્લેન્ડ અમેરિકા ભારત જાપાન ઈંગ્લેન્ડ અમેરિકા ભારત જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP