કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
FIFA વર્લ્ડ કપ 2022 (કતાર)માં ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું ?

રાજનાથસિંહ
જગદીપ ધનખડ
અમિત શાહ
નરેન્દ્ર મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
ઈલાબેન ભટ્ટને ક્યા વર્ષે એશિયાના નોબેલ કહેવાતા રેમન મેગ્સેસે એવોર્ડથી સન્માનિત કરાયા હતા ?

વર્ષ 1999
વર્ષ 1986
વર્ષ 1977
વર્ષ 1985

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
ભારતનું પ્રથમ જૈવ વિવિધતા વિરાસત સ્થળ નલ્લુર ટેમેરિંડ ગ્રોવ ક્યા રાજ્યમાં આવેલું છે ?

કર્ણાટક
તમિલનાડુ
આંધ્ર પ્રદેશ
કેરળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP