કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સંઘ સાથે ક્લાઈમેટ મોડલિંગ અને ક્વાન્ટમ ટેકનોલોજી અંગે ઈન્ટેન્ટ ઓફ કોઓપરેશન પર હસ્તાક્ષર કર્યા ? યુરોપિયન યુનિયન ઓસ્ટ્રેલિયા અમેરિકા ઈઝરાયેલ યુરોપિયન યુનિયન ઓસ્ટ્રેલિયા અમેરિકા ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ઈલાબેન ભટ્ટને ક્યા વર્ષે રાઈટ લાઈવલીહુડ એવોર્ડથી સન્માનિત કરાયા હતા ? વર્ષ 1984 વર્ષ 2011 વર્ષ 2002 વર્ષ 1981 વર્ષ 1984 વર્ષ 2011 વર્ષ 2002 વર્ષ 1981 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) વર્લ્ડ સ્ટીલ એસોસિએશન અનુસાર, ક્યો દેશ ચીન બાદ વિશ્વનો બીજો સૌથી મોટો ક્રૂડ સ્ટીલનો ઉત્પાદક દેશ બન્યો ? જાપાન ફ્રાન્સ ભારત ઈંગ્લેન્ડ જાપાન ફ્રાન્સ ભારત ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ક્યા વર્ષને આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષ (International Year of Millets IYM) ઘોષિત કરાયું ? 2025 2023 2022 2024 2025 2023 2022 2024 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં એક્વાકનેક્ટ ISO 27001 સર્ટિફિકેટ પ્રાપ્ત કરનારું પ્રથમ ભારતીય મત્સ્ય પાલન સ્ટાર્ટઅપ બન્યું છે તે ક્યા શહેરમાં સ્થિત છે ? ચેન્નાઈ કોચીન મુંબઈ હૈદરાબાદ ચેન્નાઈ કોચીન મુંબઈ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP