કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ઈન્ડિયા સ્પેસ કૉંગ્રેસ 2022નું આયોજન ક્યા ક૨વામાં આવ્યું હતું ? પુણે નવી દિલ્હી બેંગલુરુ હૈદરાબાદ પુણે નવી દિલ્હી બેંગલુરુ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા રાજ્યે ભારતનું પ્રથમ એલિફન્ટ ડેથ ઑડિટ ફ્રેમવર્ક રજૂ કર્યું ? મહારાષ્ટ્ર તમિલનાડુ કેરળ રાજસ્થાન મહારાષ્ટ્ર તમિલનાડુ કેરળ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) UNFCCCની 27મી કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ (COP27)ની મેજબાની ક્યો દેશ કરશે ? UAE સાઉદી અરબ કતાર ઈજિપ્ત UAE સાઉદી અરબ કતાર ઈજિપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્યા રાજ્યના બાંસવાડા જિલ્લામાં ‘માનગઢ ધામની ગૌરવ ગાથા' કાર્યક્રમમાં સામેલ થયા હતા ? મધ્ય પ્રદેશ હિમાચલ પ્રદેશ રાજસ્થાન ગુજરાત મધ્ય પ્રદેશ હિમાચલ પ્રદેશ રાજસ્થાન ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) ક્યા વર્ષ સુધીમાં તમામ રાજ્યોમાં પોતાની શાખાઓ ખોલશે ? 2024 2023 2029 2025 2024 2023 2029 2025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP