કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજ્યના માનગઢ ધામને રાષ્ટ્રીય સ્મારક તરીકે ઘોષિત કર્યું ?

ગુજરાત
મધ્ય પ્રદેશ
રાજસ્થાન
હિમાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં ક્યા શહેરે ઈન્ડો-પેસિફિક રિજનલ ડાયલોગની મેજબાની કરી ?

નવી દિલ્હી
વિશાખાપટ્ટનમ
મુંબઈ
હૈદરાબાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
ઈલાબેન ભટ્ટનો જન્મ ક્યારે થયો હતો ?

7 સપ્ટેમ્બર, 1922
7 સપ્ટેમ્બર, 1941
7 સપ્ટેમ્બર, 1955
7 સપ્ટેમ્બર, 1933

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP