કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
ICC મેન્સ T20I બેટ્સમેન પ્લેયર રેન્કિંગમાં ક્યો ભારતીય ટોચના ક્રમે છે ?

સૂર્યકુમાર યાદવ
વિરાટ કોહલી
રોહિત શર્મા
શુભમન ગિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરમાં કઈ સંસ્થાએ થર્મલ પાવર પ્લાન્ટમાંથી ઉત્સર્જિન થતા NO xને કન્ટ્રોલ કરવા માટે પ્રથમ સ્વદેશી સિલેક્ટિવ કેટાલીટિક રિએક્ટર (SCR) વિકસિત કર્યું ?

BHEL
PRL
BEL
ONGC

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP