કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરમાં માલાબાર અભ્યાસની 27મી આવૃત્તિ ઑસ્ટ્રેલિયાના પૂર્વ તટ પર સંપન્ન થઈ, તેમાં ક્યા દેશોની નૌસેનાએ ભાગ લીધો હતો ?(1). ભારત (2). ઑસ્ટ્રેલિયા (3). જાપાન (4). અમેરિકા

1, 2, 3, 4
માત્ર 2, 3, 4
માત્ર 1, 3, 4
માત્ર 1, 2, 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
સેન્ટર ઓફ એક્સલેન્સ ઓન જનરેટિવ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની સ્થાપના માટે વિપ્રો લિ.એ કઈ IIT સાથે સહયોગ કર્યો ?

IIT બોમ્બે
IIT મદ્રાસ
IIT દિલ્હી
IIT કાનપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
મહારાષ્ટ્ર સરકાર પ્રથમ ‘ઉદ્યોગ રત્ન’ પુરસ્કાર કોને એનાયત કરશે ?

રતન તાતા
ગૌતમ અદાણી
સુંદર પિચાઈ
મુકેશ અંબાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP