કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરમાં જમ્મુ કાશ્મીરના ક્યા સમુદાયોને અનુસૂચિત જનજાતિ (ST)નો દરજ્જો આપવામાં આવ્યો ?(1). ગદા બ્રાહ્મણ (2). કોળી (૩). પદારી જનજાતિ (4). પહાડી જાતીય સમુહ

માત્ર 2, 3 અને 4
1, 2, 3 અને 4
માત્ર 1 અને 2
માત્ર 1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્યા સ્થળે નવનિર્મિત ‘વન કચવ’ રાજ્યને સમર્પિત કર્યું હતું ?

ભરૂચ
સિદ્ધપુર
પાલિતાના
જેપુરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરમાં ક્યા રાજ્યે ભારતનું પ્રથમ એગ્રિકલ્ચરલ ડેટા એક્સચેન્જ (ADeX) લૉન્ચ કર્યું ?

આંધ્ર પ્રદેશ
તેલંગાણા
મહારાષ્ટ્ર
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP