કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
તાજેતરમાં ગુજરાતી મહાનુભાવ ભાનુભાઈ ચિતારાને કઈ કલા માટે વર્ષ 2023ના પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરાયા છે ?

માતાની પછેડી
પિઠોરા ચિત્રકલા
અકીક કલા
કઠપુતળી કળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
તાજેતરમાં મહારાષ્ટ્રના નવા રાજ્યપાલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

ફાગુ ચૌહાણ
લા ગણેશ
રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકર
રમેશ બૈસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP