કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) નીચેના પૈકી ક્યા મહાનુભાવને વર્ષ 2023નો પદ્મભૂષણ પુરસ્કાર એનાયત કરાયો નથી ? સુધા મૂર્તિ કુમાર મંગલમ બિરલા સુમન કલ્યાણપુર હીરબાઈ લોબી સુધા મૂર્તિ કુમાર મંગલમ બિરલા સુમન કલ્યાણપુર હીરબાઈ લોબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) પ્રથમ G20 પર્યાવરણ અને ક્લાઈમેટ સસ્ટેનેબિલિટી વર્કિંગ ગ્રૂપ મીટિંગ ક્યા યોજાઈ હતી ? બેંગલુરુ ચેન્નાઈ ગાંધીનગર હૈદરાબાદ બેંગલુરુ ચેન્નાઈ ગાંધીનગર હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ભારતમાં પ્રથમવાર ફોર્મુલા E (Formula E) ઈલેક્ટ્રિક કાર રેસનું આયોજન ક્યા શહેરમાં કરાયું હતું ? જયપુર મુંબઈ હૈદરાબાદ લખનૌ જયપુર મુંબઈ હૈદરાબાદ લખનૌ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ડૉ.મનસુખ માંડવિયાએ ક્યા રાજ્યના ઉનલા અને ફુલપુર ખાતે IFFCO નેનો યુરિયા લિક્વિડ પ્લાન્ટ્સનું ઉદ્ઘાટન કર્યું ? મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ હિમાચલ પ્રદેશ આંધ્ર પ્રદેશ મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ હિમાચલ પ્રદેશ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) 30મી રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસ ક્યા યોજાઈ ? અમૃતસર અમદાવાદ નોઈડા વારાણસી અમૃતસર અમદાવાદ નોઈડા વારાણસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP