કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) આર્થિક સર્વેક્ષણ 2022-23 અનુસાર, નાણાકીય વર્ષ 2023-24 (FY24)માં ભારતનો GDP વૃદ્ધિદર કેટલો રહેશે ? 5-5.7% 6-6.8% 8-8.5% 7-7.5% 5-5.7% 6-6.8% 8-8.5% 7-7.5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એરો ઈન્ડિયા 2023નું આયોજન યેલહંકા, બેંગલુરુના એરફોર્સ સ્ટેશનમાં કરાયું હતું. આપેલ બંને એક પણ નહીં એરો ઈન્ડિયા 2023ની થીમ 'ધ રનવે ટુ એ બિલિયન ઓપોર્ચ્યુનિટીઝ' છે. એરો ઈન્ડિયા 2023નું આયોજન યેલહંકા, બેંગલુરુના એરફોર્સ સ્ટેશનમાં કરાયું હતું. આપેલ બંને એક પણ નહીં એરો ઈન્ડિયા 2023ની થીમ 'ધ રનવે ટુ એ બિલિયન ઓપોર્ચ્યુનિટીઝ' છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ક્યા રાજ્યે ચંબલ નદીમાં એકત્રિત પાણીને અન્ય જિલ્લાઓમાં સ્થળતાંતરિત કરવાના પ્રોજેક્ટને લાગુ કરવા રૂ.13,000 કરોડ ફાળવ્યા ? રાજસ્થાન છત્તીસગઢ ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ રાજસ્થાન છત્તીસગઢ ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં 3 ગ્રેમી એવોર્ડ જીતનારા પ્રથમ ભારતીય કોણ બન્યા ? વિશાલ ભારદ્વાજ A.R.રેહમાન રિકી કેજ પ્રિતમ વિશાલ ભારદ્વાજ A.R.રેહમાન રિકી કેજ પ્રિતમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) આર્થિક સર્વેક્ષણ 2022-23 અનુસાર, નાણાકીય વર્ષ 2020-21માં ભારતનો બેરોજગારી દર કેટલા ટકા હતો ? 5.1% 4.2% 5.2% 3.4% 5.1% 4.2% 5.2% 3.4% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP