કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ રિડ્યુ કેનાલ સ્કેટવે (Rideau Canal Skateway) ક્યા દેશમાં છે ? યુક્રેન નોર્વે કેનેડા UK યુક્રેન નોર્વે કેનેડા UK ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) કાપડ મંત્રાલયના Technotex 2023 કાર્યક્રમની મેજબાની ક્યા શહેરે કરી ? મુંબઈ અમદાવાદ બેંગલુરુ જયપુર મુંબઈ અમદાવાદ બેંગલુરુ જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ઈગલ 44 (Eagle 44) ક્યા દેશનું અન્ડરગ્રાઉન્ડ એરફોર્સ બેઝ છે? ઈઝરાયેલ અફઘાનિસ્તાન ઈરાન સીરિયા ઈઝરાયેલ અફઘાનિસ્તાન ઈરાન સીરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે ક્યા રાજ્યના દેવધરમાં નેનો યુરિયા પ્લાન્ટની આધારશિલા મૂકી ? છત્તીસગઢ ઓડિશા ઝારખંડ મિઝોરમ છત્તીસગઢ ઓડિશા ઝારખંડ મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) NASA-ISRO સિન્થેટિક અપેર્ચર રડાર (NISAR) ઉપગ્રહ ક્યા વર્ષે લૉન્ચ કરાશે ? 2023 2024 2026 2025 2023 2024 2026 2025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP