કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
21 જાન્યુઆરીના રોજ નીચેના પૈકી ક્યા રાજ્યનો સ્થાપના દિવસ અથવા રાજ્યત્વ દિવસ મનાવાય છે ?

મણિપુર
ત્રિપુરા
આપેલ તમામ
મેઘાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
‘પરીક્ષા પે ચર્ચા’ની છઠ્ઠી આવૃત્તિનું આયોજન ક્યા શહેરમાં કરવામાં આવશે ?

નવી દિલ્હી
મુંબઈ
અમદાવાદ
હૈદરાબાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP