કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) પ્રથમ આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળો ક્યા શહેરમાં યોજાયો હતો ? બેંગલુરુ ચેન્નાઈ મુંબઈ અમદાવાદ બેંગલુરુ ચેન્નાઈ મુંબઈ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા રાજ્યે ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ અને G20 સમિટ પહેલા 100 દિવસનું UP ગ્લોબલ સિટી અભિયાન શરૂ કર્યું ? ઉત્તર પ્રદેશ કર્ણાટક હરિયાણા મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ કર્ણાટક હરિયાણા મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ભારતની આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે ક્યા દેશે ટપાલ ટિકિટ તૈયાર કરી ? સ્વિત્ઝર્લેન્ડ જાપાન સર્બિયા ઈંગ્લેન્ડ સ્વિત્ઝર્લેન્ડ જાપાન સર્બિયા ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) 108મી ભારતીય વિજ્ઞાન કૉંગ્રેસનું આયોજન ક્યા કરાયું હતું ? બેંગલુરુ ચેન્નાઈ નાગપુર ભોપાલ બેંગલુરુ ચેન્નાઈ નાગપુર ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ભારત ક્યા દેશની સ્પેશિયલ ફોર્સીસ સાથે પ્રથમ વખત કવાયત યોજશે ? ઈજિપ્ત ન્યૂઝિલેન્ડ ઓસ્ટ્રિયા ઇથોપિયા ઈજિપ્ત ન્યૂઝિલેન્ડ ઓસ્ટ્રિયા ઇથોપિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) વિશ્વ હિન્દી દિવસ ક્યારે મનાવાય છે ? 9 જાન્યુઆરી 8 જાન્યુઆરી 10 જાન્યુઆરી 6 જાન્યુઆરી 9 જાન્યુઆરી 8 જાન્યુઆરી 10 જાન્યુઆરી 6 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP