કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
21 જાન્યુઆરીના રોજ નીચેના પૈકી ક્યા રાજ્યનો સ્થાપના દિવસ અથવા રાજ્યત્વ દિવસ મનાવાય છે ?

આપેલ તમામ
મેઘાલય
મણિપુર
ત્રિપુરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
T20Iમાં સૌથી ઝડપી 1,500 રન બનાવનાર ખેલાડી કોણ બન્યો ?

ગૌતમ ગંભીર
સૂર્યકુમાર યાદવ
શિખર ધવન
જસપ્રીત બુમરાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
DPIIT દ્વારા સ્ટાર્ટઅપ ઈન્ડિયા ઈનોવેશન વીક ક્યારે મનાવાશે ?

15થી 21 જાન્યુઆરી
7થી 13 જાન્યુઆરી
10થી 16 જાન્યુઆરી
9થી 15 જાન્યુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP