કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
તાજેતરમાં ક્યા રાજ્યે સામાજિક અને ભાવનાત્મક શિક્ષણને પ્રોત્સાહિત કરવાના પ્રયત્નોમાં ‘સહર્ષ’ નામનો વિશેષ શિક્ષણ કાર્યક્રમ શરૂ કર્યો ?

અરુણાચલ પ્રદેશ
ત્રિપુરા
છત્તીસગઢ
ઓડિશા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
તાજેતરમાં કલાનિશ્નકોવ AK-203 એસોલ્ટ રાઈફલનું ઉત્પાદન જ્યાં શરૂ થયું તે કોરવા ઓર્ડનન્સ ફેક્ટરી ક્યા આવેલી છે ?

હિમાચલ પ્રદેશ
મધ્ય પ્રદેશ
ઉત્તર પ્રદેશ
અરુણાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
નીચેનામાંથી ક્યા રાજ્યે મહિલાઓને જાહેર સેવાઓમાં 30% અનામત આપવા માટે બિલ પસાર કર્યું ?

કેરળ
રાજસ્થાન
ઉત્તરાખંડ
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP