કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
ભારતના 74મા પ્રજાસત્તાક દિવસે મુખ્ય અતિથી ક્યા દેશના રાષ્ટ્રપતિ અબ્દુલ ફતહ અલ સિસી હતા ?

ઈજિપ્ત
કુવૈત
ઈઝરાયેલ
તુર્કીયો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
તાજેતરમાં કઈ સંસ્થાએ મોડલ G-20 શિખર સંમેલનનું આયોજન કર્યું હતું ?

ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડેમોક્રેટિક લીડરશિપ (IIDL)
નીતિ આયોગ
પ્રથમ NGO
ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM) અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
વિશ્વ રક્તપિત્ત દિવસ (World Leprosy Day) ક્યારે મનાવાય છે ?

31 જાન્યુઆરી
30 જાન્યુઆરી
29 જાન્યુઆરી
28 જાન્યુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે ‘કોમ્પ્રેહેન્સિવ માઈગ્રેશન એન્ડ મોબિલિટી પાર્ટનરશિપ એગ્રીમેન્ટ' પર હસ્તાક્ષર કર્યા ?

જાપાન
ઓસ્ટ્રેલિયા
ન્યૂઝીલેન્ડ
ઓસ્ટ્રિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
વિદેશી પ્રોજેક્ટ પર પોસ્ટિંગ મેળવનારા બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO)ના પ્રથમ મહિલા અધિકારી કોણ બન્યા ?

મિતાલી મધુમિતા
પ્રિયા સેમવા
સુરભી જાખમોલા
પુનિતા અરોરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP