કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્યા સ્થળેથી અંત્યોદય શ્રમ સુરક્ષા એક્સિડેન્ટ ઈન્સ્યોરન્સ યોજના પાઈલોટ પ્રોજેક્ટ તરીકે લૉન્ચ કરી ?

ભાવનગર
નડિયાદ
વ્યારા
બારડોલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)ના સ્પેશિયલ ડાયરેક્ટર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

સત્યનારાયણ પ્રધાન
જયકુમારસિંહ
અનુરાગ ગુપ્તા
અજય ભટનાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP