કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) ભારતનું પ્રથમ કન્સ્ટ્રક્શન ઈનોવેશન હબ ક્યા રાજ્યમાં સ્થાપવામાં આવશે ? સિક્કિમ બિહાર કેરળ કર્ણાટક સિક્કિમ બિહાર કેરળ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) G20 સ્પેસ ઈકોનોમી લીડર્સ બેઠકનું આયોજન ક્યા કરાયું હતું ? ચેન્નાઈ મુંબઈ હૈદરાબાદ બેંગલુરુ ચેન્નાઈ મુંબઈ હૈદરાબાદ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં ઈંગ્લિશ ચેનલ તરીને પાર કરનારો પ્રથમ ભારતીય વ્યક્તિ મિહિર સેન છે. આપેલ બંને મુંબઈનો અંશુમન ઝિંગરન નોર્થ ચેનલ તરીને પાર કરનારો સૌથી નાની વયનો વ્યક્તિ છે. એક પણ નહીં ઈંગ્લિશ ચેનલ તરીને પાર કરનારો પ્રથમ ભારતીય વ્યક્તિ મિહિર સેન છે. આપેલ બંને મુંબઈનો અંશુમન ઝિંગરન નોર્થ ચેનલ તરીને પાર કરનારો સૌથી નાની વયનો વ્યક્તિ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ઉમા છેત્રી ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં પસંદગી પામનારા પૂર્વોત્તર રાજ્યોના પ્રથમ મહિલા ક્રિકેટર બન્યા, તેઓ ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? આસામ મિઝોરમ ત્રિપુરા અરુણાચલ પ્રદેશ આસામ મિઝોરમ ત્રિપુરા અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ઈન્ડિયન કોસ્ટગાર્ડ (ICG)ના 25મા ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિયુક્તિ કરાઈ ? રાકેશ પાલ બલવીરસિંઘ પ્રિતેશ રાઠોડ મહેશ રાવત રાકેશ પાલ બલવીરસિંઘ પ્રિતેશ રાઠોડ મહેશ રાવત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) ભારત ક્યા દેશ સાથે ઈનોવેશન પ્લેટફોર્મ સ્થાપી રહ્યું છે ? નોર્વે સ્વીડન સ્વિત્ઝર્લેન્ડ ડેન્માર્ક નોર્વે સ્વીડન સ્વિત્ઝર્લેન્ડ ડેન્માર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP