કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં ઈન્ડિયા-UK ઈલેક્ટ્રિક પ્રોપલ્શન ટેકનોલોજી વર્કશોપનું આયોજન ક્યા શહેરમાં કરવામાં આવ્યું હતું ?

નવી દિલ્હી
બેંગલુરુ
ચેન્નઈ
મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં ક્યા રાજ્યે માનવ-હાથી સંઘર્ષની વધતી જતી સમ્યાઓના સમાધાન માટે ‘ગજહ કોથા’ અભિયાન શરૂ કર્યું ?

કેરળ
છત્તીસગઢ
પ.બંગાળ
ઓડિશા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP