કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં કઈ સંસ્થા/મંત્રાલયે કાર્બન ક્રેડિટ ટ્રેડિંગ સ્કીમ 2023નો મુસદ્દો તૈયાર કર્યો ? બ્યૂરો ઓફ એનર્જી અફિસિયન્સી NTPC નવી અને પુનઃ પ્રાપ્ય ઊર્જા મંત્રાલય ઈન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી બ્યૂરો ઓફ એનર્જી અફિસિયન્સી NTPC નવી અને પુનઃ પ્રાપ્ય ઊર્જા મંત્રાલય ઈન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ઈંગ્લિશ ચેનલ તરીને પાર કરનારો પ્રથમ ભારતીય વ્યક્તિ મિહિર સેન છે. એક પણ નહીં મુંબઈનો અંશુમન ઝિંગરન નોર્થ ચેનલ તરીને પાર કરનારો સૌથી નાની વયનો વ્યક્તિ છે. આપેલ બંને ઈંગ્લિશ ચેનલ તરીને પાર કરનારો પ્રથમ ભારતીય વ્યક્તિ મિહિર સેન છે. એક પણ નહીં મુંબઈનો અંશુમન ઝિંગરન નોર્થ ચેનલ તરીને પાર કરનારો સૌથી નાની વયનો વ્યક્તિ છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ, થાઈલેન્ડનો સત્તાવાર મેસ્કોટ શું હતો ? ભગવાન રામ ભગવાન હનુમાન ભગવાન કૃષ્ણ ભગવાન ગણેશ ભગવાન રામ ભગવાન હનુમાન ભગવાન કૃષ્ણ ભગવાન ગણેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ કાસ ઉચ્ચપ્રદેશ (Kaas Plateau) ક્યા રાજ્યમાં સ્થિત છે ? રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ છત્તીસગઢ રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા ભારતીય ક્રિકેટરે 500મી આંતરરાષ્ટ્રીય મેચ રમીને સર ડોન બ્રેડમેનના રેકોર્ડની બરાબરી કરી ? શિખર ધવન વિરાટ કોહલી રોહીત શર્મા હાર્દિક પંડ્યા શિખર ધવન વિરાટ કોહલી રોહીત શર્મા હાર્દિક પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP