કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં ક્યા દેશનો ક્રિકેટર સ્ટુઅર્ટ બ્રોડ ટેસ્ટ ક્રિકેટમાં 600 વિકેટ ઝડપનારો બીજો બોલર બન્યો ?

ઑસ્ટ્રેલિયા
દક્ષિણ આફ્રિકા
ન્યૂઝિલેન્ડ
ઈંગ્લેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં ક્યા ભારતીયે એલિફન્ટ ફેમિલી એન્વાયર્નમેન્ટલ એવોર્ડ જીત્યો ?

મનપ્રીત કૌર
રોબર્ટ વિન્સ્ટર
રેહમાન ખાન
કાર્તિકી ગોન્સાલ્વીસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP