કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં કઈ સંસ્થા/મંત્રાલયે કાર્બન ક્રેડિટ ટ્રેડિંગ સ્કીમ 2023નો મુસદ્દો તૈયાર કર્યો ? બ્યૂરો ઓફ એનર્જી અફિસિયન્સી નવી અને પુનઃ પ્રાપ્ય ઊર્જા મંત્રાલય ઈન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી NTPC બ્યૂરો ઓફ એનર્જી અફિસિયન્સી નવી અને પુનઃ પ્રાપ્ય ઊર્જા મંત્રાલય ઈન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી NTPC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) ભારતમાં 12 દેશો વચ્ચેના તરંગ શક્તિ બહુરાષ્ટ્રીય અભ્યાસનું આયોજન કરાઈ રહ્યું છે, તે ક્યા પ્રકારનો અભ્યાસ છે ? માનવતા સહાય અભ્યાસ સૈન્ય અભ્યાસ નૌસેના અભ્યાસ હવાઈ અભ્યાસ માનવતા સહાય અભ્યાસ સૈન્ય અભ્યાસ નૌસેના અભ્યાસ હવાઈ અભ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) ગ્લોબલ ફૂડ રેગ્યુલેટર્સ સમિટ 2023ની મેજબાની ક્યો દેશ કરી રહ્યો છે ? ચીન ભારત જાપાન અમેરિકા ચીન ભારત જાપાન અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં ગુજરાત સરકારે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) અંતર્ગત વીમા કવર બેગણું કર્યું છે. ગુજરાતના લોકોને હવે PMJAY અંતર્ગત રૂ.10 લાખનું વીમા કવર મળવાપાત્ર છે. આપેલ બંને એક પણ નહીં ગુજરાત સરકારે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) અંતર્ગત વીમા કવર બેગણું કર્યું છે. ગુજરાતના લોકોને હવે PMJAY અંતર્ગત રૂ.10 લાખનું વીમા કવર મળવાપાત્ર છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) ટેલિકોમ ઈન્ટેલેક્યુઅલ પ્રોપર્ટી રાઈટ (IPR) અને પેટેન્ટ માટે નોડલ એજન્સી કઈ છે ? C-DAC TRAI CBI C-DOT C-DAC TRAI CBI C-DOT ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં નેશનલ સાયબર સિક્યોરિટી કોઓર્ડિનેટર (NCSC) તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? એમ.યુ.નાયર નેહા વશિષ્ઠ કે. સુંદરમ્ અર્જુન યાદવ એમ.યુ.નાયર નેહા વશિષ્ઠ કે. સુંદરમ્ અર્જુન યાદવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP