કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
તેલંગાણાના ક્યા જિલ્લામાં મેધા રેલ કોચ ફેક્ટરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ?

નાલગોંડા
રંગારેડ્ડી
અદિલાબાદ
સંગારેડ્ડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
એશિયન ફેન્સિંગ ચેમ્પિયનશિપમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય તલવારબાજ કોણ બન્યું ?

કરણસિંઘ
તનિક્ષા ખત્રી
ભવાની દેવી
નીધિ પવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP