કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તેલંગાણાના ક્યા જિલ્લામાં મેધા રેલ કોચ ફેક્ટરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? અદિલાબાદ રંગારેડ્ડી નાલગોંડા સંગારેડ્ડી અદિલાબાદ રંગારેડ્ડી નાલગોંડા સંગારેડ્ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) વિશ્વ પર્યાવરણ દિવસ (World Environment Day) ક્યારે મનાવાય છે ? 5 જૂન 9 જૂન 4 જૂન 11 જૂન 5 જૂન 9 જૂન 4 જૂન 11 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને NANDI પોર્ટલનો વિકાસ CDSCO અને CDACએ સાથે મળીને કર્યો છે. મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ નવી દિલ્હીમાં NANDI (NOC Approvals for New Drugs & Inoculation System) પોર્ટલ લૉન્ચ કર્યું ? એક પણ નહીં આપેલ બંને NANDI પોર્ટલનો વિકાસ CDSCO અને CDACએ સાથે મળીને કર્યો છે. મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ નવી દિલ્હીમાં NANDI (NOC Approvals for New Drugs & Inoculation System) પોર્ટલ લૉન્ચ કર્યું ? એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશના ભદ્રવાહમાં બે દિવસીય લવન્ડર ઉત્સવનું આયોજન કરાયું હતું ? જમ્મુ-કાશ્મીર ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ લદાખ જમ્મુ-કાશ્મીર ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ લદાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) આંતરરાષ્ટ્રીય MSME (માઈક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝ) દિવસ ક્યારે મનાવાય છે ? 25 જૂન 27 જૂન 24 જૂન 26 જૂન 25 જૂન 27 જૂન 24 જૂન 26 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા રાજ્યના જિલ્લા વન અધિકારી (DFO) જગદીશ સુધારકર બાકને UNESCOનો 2023 મિશેલ બેટિસ એવોર્ડ જીત્યો ? કર્ણાટક કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP