કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
જમીનના એક ભાગને ખેડતા એક વ્યક્તિનું ચિત્રિત મેસોલિથિક કાળનું રોક પેઈન્ટિંગ ક્યા રાજ્યમાંથી મળી આવ્યું છે ?

આંધ્ર પ્રદેશ
મહારાષ્ટ્ર
કર્ણાટક
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
તાજેતરમાં ક્યા રાજ્ય/ કેન્દ્રશાસિત પ્રદેશે ક્લાઉડ કિચન પોલિસી રજૂ કરી ?

હરિયાણા
જમ્મુ-કાશ્મીર
કેરળ
નવી દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP