કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
ક્યા એરપોર્ટે ડિજિયાત્રા સુવિધા શરૂ કરી ?

છત્રપતિ શિવાજી ઈન્ટરનેશનલ એરપોર્ટ
રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ
ચેન્નાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ
ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
તાજેતરમાં ક્યા દેશ દ્વારા કોમોડો અભ્યાસ (Exercise Komodo)નું આયોજન કરવામાં આવ્યું હતું ?

ઈન્ડોનેશિયા
બાંગ્લાદેશ
શ્રીલંકા
મ્યાનમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP