કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) યુવા પરિષદની ભારતની અધ્યક્ષતામાં 16મી બેઠક ક્યા શહેરમાં યોજાઈ ? જયપુર નવી દિલ્હી મુંબઈ બેંગલુરુ જયપુર નવી દિલ્હી મુંબઈ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ભારતીય સૈન્યના ઉપપ્રમુખ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? લેફ.જન. એ.એસ.ભિંડર લેફ.જન. એન.એસ.આર. સુબ્રમણિ લેફ.જન. બી.એસ.રાજુ લેફ.જન. એમ.વી.સુચિન્દ્રકુમાર લેફ.જન. એ.એસ.ભિંડર લેફ.જન. એન.એસ.આર. સુબ્રમણિ લેફ.જન. બી.એસ.રાજુ લેફ.જન. એમ.વી.સુચિન્દ્રકુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં મઉગંજ ક્યા રાજ્યનો 53મો જિલ્લો બન્યો ? મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ભારતની G20 અધ્યક્ષતા હેઠળ B20 બેઠકનું આયોજન કરાયુ હતું ? ઓડિશા કેરળ રાજસ્થાન સિક્કિમ ઓડિશા કેરળ રાજસ્થાન સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને TROPEXનું પૂરું નામ 'થિયેટર લેવલ ઓપરેશનલ રેડીનેસ એક્સરસાઈઝ’ છે. ભારતીય નૌસેનાની સૌથી મોટી વોર ગેમ TROPEX-2023નું આયોજન અરબસાગરમાં કરાયું. એક પણ નહીં આપેલ બંને TROPEXનું પૂરું નામ 'થિયેટર લેવલ ઓપરેશનલ રેડીનેસ એક્સરસાઈઝ’ છે. ભારતીય નૌસેનાની સૌથી મોટી વોર ગેમ TROPEX-2023નું આયોજન અરબસાગરમાં કરાયું. એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP