કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
તાજેતરમાં ક્યા રાજ્યે પાંચ વર્ષ માટે મિલેટ મિશન શરૂ કરવાની ઘોષણા કરી ?

મહારાષ્ટ્ર
હરિયાણા
તમિલનાડુ
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
કન્ટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ (CGA) તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

આર.એસ.સુબ્રમણ્યમ
એસ.એસ.દુબે
આર.કે.ઉપાધ્યાય
પી.એસ. મિશ્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP