કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
તાજ મહોત્સવ 2023નું આયોજન ક્યા કરવામાં આવ્યું ?

અરૂણાચલ પ્રદેશ
ઉત્તર પ્રદેશ
હિમાચલ પ્રદેશ
મધ્યપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
તાજેતરમાં બીજા ઈન્ડો-પેસિફિક ઈકોનોમિક ફ્રેમવર્ક ફોર પ્રોસ્પેરિટી (IPEF) સંવાદનું આયોજન ક્યા કરાયું ?

બાલી
નવી દિલ્હી
મનીલા
ઢાકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP