કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં ગ્લોબલ મિલેટ્સ (શ્રી અન્ન) કોન્ફરન્સ 2023નું ઉદ્ઘાટન કર્યું ? જયપુર બેંગલુરુ દિલ્હી અમદાવાદ જયપુર બેંગલુરુ દિલ્હી અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં પાંચ દિવસીય યાઓશાંગ મહોત્સવ મનાવાયો ? સિક્કિમ અરુણાચલ પ્રદેશ મણિપુર મેઘાલય સિક્કિમ અરુણાચલ પ્રદેશ મણિપુર મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ બખમુત ક્યા દેશનું એક શહેર છે ? રશિયા પોલેન્ડ જર્મની યુક્રેન રશિયા પોલેન્ડ જર્મની યુક્રેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આ સન્માન તેમને ‘પાગલખાના’ કૃતિ બદલ એનાયત કરવામાં આવ્યું છે. વર્ષ 2022 માટેનું વ્યાસ સન્માન જ્ઞાન ચતુર્વેદીને એનાયત કરવામાં આવ્યું છે. આપેલ બંને એક પણ નહીં આ સન્માન તેમને ‘પાગલખાના’ કૃતિ બદલ એનાયત કરવામાં આવ્યું છે. વર્ષ 2022 માટેનું વ્યાસ સન્માન જ્ઞાન ચતુર્વેદીને એનાયત કરવામાં આવ્યું છે. આપેલ બંને એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) વિશ્વ શ્રવણ દિવસ (World Hearing Day) ક્યારે મનાવાય છે ? 6 માર્ચ 4 માર્ચ 3 માર્ચ 5 માર્ચ 6 માર્ચ 4 માર્ચ 3 માર્ચ 5 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP