કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા દેશે ‘National Green Fiscal Incentives Policy Framework' લૉન્ચ કર્યું ? દ.આફ્રિકા ક્રોએશિયા કેન્યા સ્વીડન દ.આફ્રિકા ક્રોએશિયા કેન્યા સ્વીડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) સંયુક્ત રાષ્ટ્રે ક્યા દિવસે પ્રથમ વિશ્વ સમુદ્રીઘાસ દિવસ મનાવાયો ? 3 માર્ચ 2 માર્ચ 4 માર્ચ 1 માર્ચ 3 માર્ચ 2 માર્ચ 4 માર્ચ 1 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ ઈન્ટેગ્રેટેડ ટીચર એજ્યુકેશન પ્રોગ્રામ (ITEP) શરૂ કર્યો ? નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ (NCERT) નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન (NCTE) ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ (GCERT) એક પણ નહીં નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ (NCERT) નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન (NCTE) ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ (GCERT) એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં RBIના ગવર્નર શક્તિકાંત દાસે ઓડિશાના ક્યા શહેરમાં ગ્રીનફિલ્ડ ડેટા સેન્ટર અને એન્ટરપ્રાઈઝ કોમ્પ્યુટિંગ & સાયબર સિક્યોરિટી ટ્રેઈનિંગ ઈન્સ્ટિટ્યૂટની સ્થાપના માટે આધારશિલા મૂકી ? રાઉરકેલા ભૂવનેશ્વર કટક પુરી રાઉરકેલા ભૂવનેશ્વર કટક પુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સમાં ભારતનો ક્રમ કેટલામો છે ? 13મો 5મો 20મો 8મો 13મો 5મો 20મો 8મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP