કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
તાજેતરમાં RBIના ગવર્નર શક્તિકાંત દાસે ઓડિશાના ક્યા શહેરમાં ગ્રીનફિલ્ડ ડેટા સેન્ટર અને એન્ટરપ્રાઈઝ કોમ્પ્યુટિંગ & સાયબર સિક્યોરિટી ટ્રેઈનિંગ ઈન્સ્ટિટ્યૂટની સ્થાપના માટે આધારશિલા મૂકી ?

કટક
ભૂવનેશ્વર
પુરી
રાઉરકેલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
તાજેતરમાં ગૃહ મંત્રી અમિત શાહે ક્યા શહેરમાં જિલ્લા બેંક હેડકવાર્ટરનો શિલાન્યાસ કર્યો અને APMC કિસાન ભવનનું ઉદ્ઘાટન કર્યું ?

જામનગર
મોરબી
જૂનાગઢ
રાજકોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
સંગમ યુગ સાથે સંબંધિત કલાકૃતિઓ પ્રદર્શિત કરવા માટે કીલાડી સાઈટ મ્યુઝિયમ ક્યા સ્થાપવામાં આવ્યું ?

કર્ણાટક
કેરળ
તમિલનાડુ
તેલંગાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP