કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા મંત્રાલય અંતર્ગત ભારતના તમામ જિલ્લાઓમાં યુવા ઉત્સવ ઈન્ડિયા@2047નું આયોજન કરાયું ? સંસ્કૃતિ મંત્રાલય શિક્ષણ મંત્રાલય યુવા બાબતો અને ખેલકૂદ મંત્રાલય ગૃહ મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય શિક્ષણ મંત્રાલય યુવા બાબતો અને ખેલકૂદ મંત્રાલય ગૃહ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) વિશ્વ વન્યજીવ દિવસ (World Animal Day) ક્યારે મનાવાય છે ? 4 માર્ચ 1 માર્ચ 3 માર્ચ 2 માર્ચ 4 માર્ચ 1 માર્ચ 3 માર્ચ 2 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા અને નીતિ આયોગે પ્રો-પ્લાનેટ નેટવર્ક બનાવવા માટે LIFEathon- હાઈબ્રિડ હેકાથોનની મેજબાની કરી ? એકપણ નહીં UNDP વર્લ્ડ બેંક ADB એકપણ નહીં UNDP વર્લ્ડ બેંક ADB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ક્યા શહેરમાં પ્રથમ મિથેનોલથી ચાલતી બસોનું ઉદ્ઘાટન કર્યું ? ચેન્નાઈ પુણે મુંબઈ બેંગલુરુ ચેન્નાઈ પુણે મુંબઈ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ઓલ ઈન્ડિયા વીમેન્સ ફોક આર્ટ કોન્ફરન્સનું આયોજન ક્યા કરાયું હતું ? હૈદરાબાદ ચેન્નાઈ મુંબઈ અજમેર હૈદરાબાદ ચેન્નાઈ મુંબઈ અજમેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP