કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) શૂન્ય ભેદભાવ દિવસ (Zero Discrimination Day) ક્યારે મનાવાય છે ? 1 માર્ચ 27 ફેબ્રુઆરી 28 ફેબ્રુઆરી 2 માર્ચ 1 માર્ચ 27 ફેબ્રુઆરી 28 ફેબ્રુઆરી 2 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ભારત અને 23 આફ્રિકન દેશોએ ક્યા સ્થળે નવ દિવસીય મેગા સૈન્ય અભ્યાસ આફ્રિકા-ઈન્ડિયા ફીલ્ડ ટ્રેનિંગ એક્સરસાઈઝ (AFINDEX)નું આયોજન કર્યું ? પુણે જેસલમેર દેહરાદૂન કોચીન પુણે જેસલમેર દેહરાદૂન કોચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ Landslide Atlas of India જારી કર્યો ? DRDO BEL પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ISRO DRDO BEL પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ISRO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2023 અનુસાર, કઈ શૈક્ષણિક સંસ્થા એન્જિનિયરિંગ અને ટેકનોલોજીમાં દેશમાં પ્રથમ સ્થાને છે ? IIT મદ્રાસ IIT બોમ્બે IISc બેંગલુરુ IIT દિલ્હી IIT મદ્રાસ IIT બોમ્બે IISc બેંગલુરુ IIT દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ત્રિપુરાના મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા ? એક પણ નહીં નેફ્યુ રિયો કોનરાડ સંગમા માણિક સહા એક પણ નહીં નેફ્યુ રિયો કોનરાડ સંગમા માણિક સહા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP