કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં અંજી નદી પર ભારતનો પ્રથમ કેબલ સ્ટેચ્ડ રેલવે બ્રિજ બાંધવામાં આવી રહ્યો છે ?

જમ્મુ-કાશ્મીર
સિક્કિમ
લદાખ
હિમાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
રાયબરેલીના હોકી સ્ટેડિયમનું નામ કોના નામ પરથી રાખવામાં આવશે ?

ધનરાજ પિલ્લાઈ
નીક્કી પ્રધાન
રાણી રામપાલ
મનપ્રીતસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP