કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસ (National Anti Terrorism Day) ક્યારે મનાવાય છે ? 29 મે 22 મે 2 મે 21 મે 29 મે 22 મે 2 મે 21 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ‘મન કી બાત’ના 100 એપિસોડ પૂર્ણ થવા નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ (NGMA)માં ‘જનશક્તિ’ એકિઝબિશનનું ઉદ્ઘાટન કર્યું ? અમદાવાદ બેંગલુરુ નવી દિલ્હી જયપુર અમદાવાદ બેંગલુરુ નવી દિલ્હી જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) 13મી હૉકી ઈન્ડિયા સબ જુનિયર પુરુષ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ 2023માં કઈ ટીમ ચેમ્પિયન બની ? મધ્યપ્રદેશ હરિયાણા ઓડિશા ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ હરિયાણા ઓડિશા ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ભારતમાં સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC) અપનાવનારું દેશનું પ્રથમ નગર નિગમ ક્યું બન્યું ? જયપુર લખનઉ પટના મુંબઈ જયપુર લખનઉ પટના મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ ‘Global Annual to Decadal Climate Update' રિપોર્ટ જારી કર્યો ? WMO WHO UNICEF UNDP WMO WHO UNICEF UNDP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP