ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું આકસ્મિક ભંડોળ (The Contingency Fund of india) નીચેનામાંથી કોના હવાલે રાખવામાં આવે છે ? ભારતના રાષ્ટ્રપતિ ભારતના પ્રધાનમંત્રી ભારતના નાણા સચિવ ભારતના નાણાંમંત્રી ભારતના રાષ્ટ્રપતિ ભારતના પ્રધાનમંત્રી ભારતના નાણા સચિવ ભારતના નાણાંમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જો રાજ્યસભાના અધ્યક્ષ કાર્યકારી રાષ્ટ્રપતિ બને તો તેમની અધ્યક્ષ તરીકેની જવાબદારી ___ નિભાવે છે. નાયબ અધ્યક્ષ અધ્યક્ષ દ્વારા નિયુક્ત કરાયેલ રાજ્યસભાના સદસ્ય નવા ચૂંટાયેલા અધ્યક્ષ તેઓ અધ્યક્ષ તરીકે ચાલુ રહે છે. નાયબ અધ્યક્ષ અધ્યક્ષ દ્વારા નિયુક્ત કરાયેલ રાજ્યસભાના સદસ્ય નવા ચૂંટાયેલા અધ્યક્ષ તેઓ અધ્યક્ષ તરીકે ચાલુ રહે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) એટર્ની જનરલના હોદ્દાની મુદ્દત કેટલી છે ? વડાપ્રધાનની મરજી હોય ત્યાં સુધી રાષ્ટ્રપતિશ્રીની મરજી હોય ત્યાં સુધી ત્રણ વર્ષ પાંચ વર્ષ વડાપ્રધાનની મરજી હોય ત્યાં સુધી રાષ્ટ્રપતિશ્રીની મરજી હોય ત્યાં સુધી ત્રણ વર્ષ પાંચ વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ અંતર્ગત દ્વિગૃહી વિધાનસભા ધરાવતું રાજય કયું છે ? તેલગાંણા પશ્ચિમ બંગાળ રાજસ્થાન ઓડિશા તેલગાંણા પશ્ચિમ બંગાળ રાજસ્થાન ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજયની વિધાનસભાએ અથવા વિધાન પરિષદવાળા રાજયમાં, રાજયના વિધાનમંડળના બંને ગૃહોએ પસાર કરેલું કોઈપણ વિધેયક રાજયપાલની અનુમતિ વગર કાયદો બની શકતું નથી તેવી બંને જોગવાઈ સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? અનુચ્છેદ-168 અનુચ્છેદ-202 અનુચ્છેદ-201 અનુચ્છેદ-200 અનુચ્છેદ-168 અનુચ્છેદ-202 અનુચ્છેદ-201 અનુચ્છેદ-200 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP