ભારતનું બંધારણ (Constitution Of India) ક્યા દેશના બંધારણમાંથી ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારોનો ખ્યાલ લેવામાં આવ્યો છે ? ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ રશિયા અમેરિકા ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ રશિયા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં નાગરિકની મૂળભૂત ફરજો, સંવિધાનના કયા સુધારાથી દાખલ કરવામાં આવેલ હતી ? 41 43 40 42 41 43 40 42 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સમાન નાગરિક સંહિતા દરખાસ્ત દરેક નાગરિકના વૈયક્તિક નિયમનનો સર્વસામાન્ય સમુચ્ચયની નિયન્ત્રક પ્રતિકૃતિ છે. નીચેના પૈકી કયુ સમાન નાગરિક સંહિતાને અનુરૂપ નથી ? બદનક્ષી લગ્ન ભરણપોષણ વારસાઈ બદનક્ષી લગ્ન ભરણપોષણ વારસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પ્રસુતિ સહાયતા માટેની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામા આવી છે ? 44 18 42 26 44 18 42 26 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રની વહીવટ સત્તાઓ (Executive Power) માં રાષ્ટ્રપતિને બંધારણના કયા નિયમ (Article) હેઠળ આપવામાં આવેલી છે ? 54 52 55 53 54 52 55 53 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP