ભારતનું બંધારણ (Constitution Of India) રાજયની વિધાનસભાએ અથવા વિધાન પરિષદવાળા રાજયમાં, રાજયના વિધાનમંડળના બંને ગૃહોએ પસાર કરેલું કોઈપણ વિધેયક રાજયપાલની અનુમતિ વગર કાયદો બની શકતું નથી તેવી બંને જોગવાઈ સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? અનુચ્છેદ-201 અનુચ્છેદ-200 અનુચ્છેદ-202 અનુચ્છેદ-168 અનુચ્છેદ-201 અનુચ્છેદ-200 અનુચ્છેદ-202 અનુચ્છેદ-168 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય સરકારના આકસ્મિક ફંડની જોગવાઈ બંધારણની કઈ કલમ હેઠળ કરવામાં આવી છે ? 266 (1) 309 266 (2) 267 (2) 266 (1) 309 266 (2) 267 (2) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અંદાજપત્રક કે નાણાં ખરડાને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે ? નાણાંકીય અરજી નાણાંકીય પ્રસ્તાવ નાણાંકીય નિવેદન નાણાંકીય આવેદનપત્ર નાણાંકીય અરજી નાણાંકીય પ્રસ્તાવ નાણાંકીય નિવેદન નાણાંકીય આવેદનપત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાના અધ્યક્ષ તથા સભ્યોની નિમણુંક માટેની પસંદગી કમિટીમાં કોનો સમાવેશ થતો નથી ? લોકસભાના સ્પીકર વિરોધ પક્ષના નેતા વડાપ્રધાન માનવસંશાધન પ્રધાન લોકસભાના સ્પીકર વિરોધ પક્ષના નેતા વડાપ્રધાન માનવસંશાધન પ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઇ વ્યક્તિને ગેરકાનૂની અટકાયતમાંથી મુક્ત કરવા માટે યોગ્ય ન્યાયિક એકમ નીચેના પૈકી કયું આજ્ઞાપત્ર ફરમાવી શકે ? હેબિયર્સ કોર્પસ કો-વોરન્ટો મેન્ડેમસ સર્ટિઓરરી હેબિયર્સ કોર્પસ કો-વોરન્ટો મેન્ડેમસ સર્ટિઓરરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન કઈ જોગવાઈઓ હેઠળ લાદી શકાય છે ? અનુચ્છેદ 365 અનુચ્છેદ 357 અનુચ્છેદ 352 અનુચ્છેદ 360 અનુચ્છેદ 365 અનુચ્છેદ 357 અનુચ્છેદ 352 અનુચ્છેદ 360 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP