ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણના ક્યા અનુચ્છેદ પ્રમાણે ચૌદ વર્ષની નીચેની વયના બાળકને કારખાનામાં જોખમકારક કામ માટે રાખી શકાય નહી ?

અનુચ્છેદ 24 પ્રમાણે
અનુચ્છેદ 21 પ્રમાણે
અનુચ્છેદ 26 પ્રમાણે
આવી કોઈ જોગવાઈ નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના સર્વોચ્ચ ન્યાયાલયમાં નિમણૂક પામનાર સૌપ્રથમ ગુજરાતીનું નામ જણાવો.

હરિલાલ કણિયા
પી. એન. પટેલ
એન. એસ. ઠક્કર
ચીમનાલાલ વાણિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના ક્યા અનુચ્છેદ અન્વયે સરકારી અધિકારી/કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલું છે ?

અનુચ્છેદ - 310
અનુચ્છેદ - 311
અનુચ્છેદ - 312
અનુચ્છેદ - 309

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણ 1950 મુજબ નીચેના પૈકી કઈ જોડ બંધબેસતી નથી ?

બંધારણના ભાગ-1 (અનુચ્છેદ 1 થી 4) - સંઘ અને તેના વિસ્તાર
બંધારણના ભાગ-3 (અનુચ્છેદ 15) - મુળભૂત ફરજો
બંધારણના ભાગ-4 (અનુચ્છેદ 36 થી51) - રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો
બંધારણના ભાગ-2 (અનુચ્છેદ 5 થી 1) - નાગરિકત્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP