ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, ઉચ્ચત્તમ ન્યાયાલય તથા ઉચ્ચ ન્યાયાધિશોના પગાર અને ભથ્થાની જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા પરિશિષ્ટમાં દર્શાવેલ છે ? પરિશિષ્ટ-1 પરિશિષ્ટ-10 પરિશિષ્ટ-2 પરિશિષ્ટ-3 પરિશિષ્ટ-1 પરિશિષ્ટ-10 પરિશિષ્ટ-2 પરિશિષ્ટ-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યસભામાં નીચે દર્શાવેલ રાજ્યો પૈકી ક્યા રાજ્યની બેઠકોની ફાળવણી સૌથી વધુ છે ? મધ્ય પ્રદેશ ઓડિશા કર્ણાટક કેરળ મધ્ય પ્રદેશ ઓડિશા કર્ણાટક કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિની ચૂંટણીની રીત ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદમાં આપવામાં આવેલ છે ? અનુચ્છેદ-53 અનુચ્છેદ-55 અનુચ્છેદ-52 અનુચ્છેદ-54 અનુચ્છેદ-53 અનુચ્છેદ-55 અનુચ્છેદ-52 અનુચ્છેદ-54 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત વિસ્તારમાં અનુસૂચિત આદિજાતિઓના સભ્યોની જમીનની તબદીલી વિશેની જોગવાઈ ભારતના સંવિધાનમાં કઈ અનુસૂચિમાં આપવામાં આવેલ છે ? ત્રીજી પાંચમી પહેલી ચોથી ત્રીજી પાંચમી પહેલી ચોથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર કેટલો છે ? 5:3 3:4 2:1 3:2 5:3 3:4 2:1 3:2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP