ભારતનું બંધારણ (Constitution Of India) કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિને સંબોધીને રાજીનામું આપે છે ? અનુચ્છેદ 59 અનુચ્છેદ 57 અનુચ્છેદ 58 અનુચ્છેદ 56 અનુચ્છેદ 59 અનુચ્છેદ 57 અનુચ્છેદ 58 અનુચ્છેદ 56 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંવિધાનના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિને સરકારની સુચના પ્રાપ્ત કરવાનો અધિકાર આપવામાં આવે છે ? અનુચ્છેદ 75(II) અનુચ્છેદ 75(A) અનુચ્છેદ 75(I) અનુચ્છેદ 75(B) અનુચ્છેદ 75(II) અનુચ્છેદ 75(A) અનુચ્છેદ 75(I) અનુચ્છેદ 75(B) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા વર્ષથી રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ગેરહાજર હોય તો સુપ્રીમકોર્ટના ન્યાયાધીશ પદ સંભાળે છે ? 1961 1969 1950 1968 1961 1969 1950 1968 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જ્યારે કોઈ બાબતમાં નિર્ણય અપાઇ ચૂકયો હોય ત્યારે ન્યાયાલય દ્વારા કઈ રીટ આપવામાં આવે છે ? પરમાદેશ પ્રતિષેધ બંદી પ્રત્યક્ષીકરણ ઉત્પ્રેષણ પરમાદેશ પ્રતિષેધ બંદી પ્રત્યક્ષીકરણ ઉત્પ્રેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં ચૂંટણી સમયે પોસ્ટલ બેલેટની વ્યવસ્થા કયા કાયદા હેઠળ થાય છે ? લોક પ્રતિનિધિત્વ અધિ.1950 લોક પ્રતિનિધિત્વ અધિ. 1951 લોક પ્રતિનિધિત્વ અધિ. 1952 સીમાંકન પંચ દ્વારા 2002નો કાયદો લોક પ્રતિનિધિત્વ અધિ.1950 લોક પ્રતિનિધિત્વ અધિ. 1951 લોક પ્રતિનિધિત્વ અધિ. 1952 સીમાંકન પંચ દ્વારા 2002નો કાયદો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP