DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ભારતીય મનોવિજ્ઞાનનો આરંભ આધુનિક કાળમાં : 1921માં મદુરાઇ યુનિવર્સિટીના રાજનીતિક વિજ્ઞાનનાં વિભાગમાં થયો હતો. 1911માં સેઇન્ટ સ્ટીફન કોલેજ, દિલ્હીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો. 1915 માં કલકત્તા યુનિવર્સિટીના તત્ત્વજ્ઞાન વિભાગમાં થયો હતો. 1918 માં અલાહાબાદ યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો. 1921માં મદુરાઇ યુનિવર્સિટીના રાજનીતિક વિજ્ઞાનનાં વિભાગમાં થયો હતો. 1911માં સેઇન્ટ સ્ટીફન કોલેજ, દિલ્હીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો. 1915 માં કલકત્તા યુનિવર્સિટીના તત્ત્વજ્ઞાન વિભાગમાં થયો હતો. 1918 માં અલાહાબાદ યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) તારંગાનાં જૈન મંદિરો ગુજરાતમાં કયા જીલ્લામાં આવેલ છે ? મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) સાપુતારા કઈ પર્વતમાળામાં આવેલ છે ? સહ્યાદ્રી વિંધ્ય સાતપુડા અરવલ્લી સહ્યાદ્રી વિંધ્ય સાતપુડા અરવલ્લી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ઉકાઈ ડેમ કઈ નદી ઉપર છે ? તાપી નર્મદા મહી કરજણ તાપી નર્મદા મહી કરજણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) નીચેનામાંથી કયો એક કોલસાનો પ્રકાર નથી ? એન્થ્રાસાઈટ લિગ્નાઈટ બિટુમિનસ લિમોનાઈટ એન્થ્રાસાઈટ લિગ્નાઈટ બિટુમિનસ લિમોનાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP