DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) પાટણની પ્રસિદ્ધ ‘રાણી કી વાવ’ કોણે બંધાવી હતી ? રાણી રૂડાબાઈ નાઈકા દેવી રાણી ઉદયમતી મીનળ દેવી રાણી રૂડાબાઈ નાઈકા દેવી રાણી ઉદયમતી મીનળ દેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) અમદાવાદનું પ્રસિધ્ધ કાંકરિયા તળાવ કયા સુલતાને બંધાવ્યું હતું ? દાઉદ ખાન અહમદ શાહ-1 કુતબુદ્દીન મોહમદ શાહ મેહમૂદ બેગડા દાઉદ ખાન અહમદ શાહ-1 કુતબુદ્દીન મોહમદ શાહ મેહમૂદ બેગડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ગુજરાતમાં સૌ પ્રથમ મફત અને ફરજીયાત શિક્ષણ દાખલ કરનાર રાજવી કોણ હતા ? પ્રતાપ સિંહ સયાજીરાવ ગાયકવાડ દિગ્વિજય સિંહજી જામ રણજીત સિંહજી પ્રતાપ સિંહ સયાજીરાવ ગાયકવાડ દિગ્વિજય સિંહજી જામ રણજીત સિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) દાંડીકૂચની શરૂઆત ક્યારે થઈ હતી ? 6 એપ્રિલ 1930 12 માર્ચ 1930 6 એપ્રિલ 1932 12 માર્ચ 1931 6 એપ્રિલ 1930 12 માર્ચ 1930 6 એપ્રિલ 1932 12 માર્ચ 1931 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) કયા સત્યાગ્રહને ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ માનવામાં આવે છે ? ધરાસણા સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ સાબરમતી સત્યાગ્રહ ધરાસણા સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ સાબરમતી સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP