DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
નવેમ્બર 2016 માં કયા કર્ણાટકી સંગીતકાર અવસાન પામ્યા હતા ?

આર. આર. કેશવમૂર્તી
કદરી ગોપાલનાથ
એમ. બાલમુરલીકૃષ્ણ
કે.વી. કૃષ્ણા પ્રસાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
જ્યારે જહાંગીરની ઉંમર 18 વર્ષ થશે ત્યારે અકબરની ઉંમર 50 વર્ષ થશે. જ્યારે અકબરની ઉંમર જહાંગીરની ઉંમર કરતાં 5 ઘણી હશે ત્યારે અકબરની ઉંમર કેટલી હશે ?

40
36
48
44

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
અનુસૂચિત જનજાતિ (ST) નો દરજ્જો :

હિન્દુઓ અને ખ્રિસ્તીઓ પૂરતો સીમિત છે.
હિન્દુઓ અને મુસ્લિમો પૂરતો સીમિત છે.
હિન્દુઓ પૂરતો સીમિત છે.
ને ધર્મ સાથે કોઈ સંબંધ નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
લોહી ગંઠાઈ જવાની પ્રક્રિયામાં કયું વિટામીન મદદરૂપ છે ?

વિટામીન E
વિટામીન D
વિટામીન A
વિટામીન K

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP