DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) જો AHMEDABAD = BINFEBCBE તો BARODA = ? CBSPEB DBRTFB CDTPFD CBQNEB CBSPEB DBRTFB CDTPFD CBQNEB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) A, B, C અને D એક ગોળ ટેબલની ફરતે બેઠા છે. A રસોઈયાની સામે બેઠો છે. B નાઈની જમણે બેઠો છે. દરજીની ડાબે ધોબી બેઠો છે. C ની સામે D બેઠો છે. A અને Bનો વ્યવસાય શું છે ? ધોબી અને રસોઈયો દરજી અને રસોઈયો નાઈ અને રસોઈયો દરજી અને નાઈ ધોબી અને રસોઈયો દરજી અને રસોઈયો નાઈ અને રસોઈયો દરજી અને નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ત્રણ બાળકોની સરેરાશ ઉંમર 15 વર્ષ છે. જો તેમની ઉંમરનો ગુણોત્તર 3:5:7 હોય તો, સૌથી નાના બાળકની ઉંમર હશે : 9 વર્ષ 15 વર્ષ 18 વર્ષ 21 વર્ષ 9 વર્ષ 15 વર્ષ 18 વર્ષ 21 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) કોઈ વ્યક્તિ આ તરફ આંગળી ચીંધીને રામ કહે છે, "તેનો પુત્ર રમેશ મારી માતાનો પૌત્ર છે" તો તે વ્યક્તિ કોણ છે ? રામના પિતા રામના કાકા રામનો સાળો રામનો ભાઈ રામના પિતા રામના કાકા રામનો સાળો રામનો ભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) 10% નફે કોઈ પુસ્તકને રૂ. 220 માં વેચતા, તેની ખરીદ કિંમત કેટલી હશે ? 220 210 200 240 220 210 200 240 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP