ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કયા રસાયણના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર ભારતમાં મોખરે છે ? સલ્ફ્યુરિક એસિડ નાઈટ્રિક એસિડ સોડા એશ કોસ્ટિક સોડા સલ્ફ્યુરિક એસિડ નાઈટ્રિક એસિડ સોડા એશ કોસ્ટિક સોડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચે દર્શાવેલ વૃક્ષો પૈકી કયું વૃક્ષ આરક્ષિત નથી ? ખેર ટીમરૂ ચંદન સાગ ખેર ટીમરૂ ચંદન સાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભેંસાણ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? પંચમહાલ દાહોદ ગાંધીનગર જુનાગઢ પંચમહાલ દાહોદ ગાંધીનગર જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાત રાજ્યનું કાચબા ઉછેર કેન્દ્ર કયા જિલ્લામાં આવેલું છે ? સુરેન્દ્રનગર ભાવનગર અમરેલી બોટાદ સુરેન્દ્રનગર ભાવનગર અમરેલી બોટાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ઉચ્છલ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? વલસાડ ભરૂચ નર્મદા તાપી વલસાડ ભરૂચ નર્મદા તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP