• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ઉચ્છલ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ?

નર્મદા
ભરૂચ
તાપી
વલસાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ગુજરાતમાં ઇન્ડસ્ટ્રીયલ એક્સ્ટેંશન બ્યુરો (ઇન્ડેક્ષ-બી) ક્યારે સ્થાપવામાં આવેલ ?

1979
1995
એકેય નહિ
1960

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ગુજરાતની કઈ નદીને 'મૈકલ કન્યા' તરીકે ઓળખવામાં આવે છે ?

નર્મદા
મહી
સાબરમતી
તાપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ગુજરાતમાં સૌથી મોટો સોલાર પાવર પ્લાન્ટ કયાં આવેલો છે ?

રાધનપુર
ચારણકા
પારડી
વારાહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
છેલ્લી વસ્તી ગણતરી પ્રમાણે, ગીરમાં સિંહોની વસ્તીમાં તેની અગાઉની વસ્તી ગણતરીની સરખામણીમાં કેટલા ટકા વધારો થયો છે ?

27%
25%
21%
23%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ગુજરાતનાં કયા કેન્દ્ર ખાતે સુકી ખેતી વિસ્તાર અંગેનું સંશોધન ચાલે છે ?

અરણેજ
દાંતીવાડા
તરઘડીયા
આપેલ બધા જ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

નળ અને ટાંકી (Cistern) કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) શબ્દકોશના ક્રમ Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) સમય અને અંતર (Time and Distance) GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : gujaratimcq@yahoo.com

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US