ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભાલ કાંઠાની જમીનમાં ___ ઘઉંનો પાક સારો થાય છે. ટુકડી દાઉદખાની કમોદ જયા ટુકડી દાઉદખાની કમોદ જયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) દિગ્વિજય, વિજય, દેવીરાજ શેની સંકર જાતો છે ? ઘઉં કપાસ ડાંગર બાજરી ઘઉં કપાસ ડાંગર બાજરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ખારી નદી પર કયો બંધ બાંધવામાં આવ્યો છે ? રુદ્રમાતા ચીમનાબાઈ બાલાઘોર લાખણકા રુદ્રમાતા ચીમનાબાઈ બાલાઘોર લાખણકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નર્મદા જળ વિવાદ ટ્રિબ્યુનલની સ્થાપના ક્યારે કરવામાં આવી ? 1967 1963 1965 1969 1967 1963 1965 1969 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) બંધ અને નદી સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી ? અંબિકા નદી - કાકરાપાર તાપી નદી - ઊકાઈ મહી નદી - વણાકબોરી બનાસ નદી - દાંતીવાડા અંબિકા નદી - કાકરાપાર તાપી નદી - ઊકાઈ મહી નદી - વણાકબોરી બનાસ નદી - દાંતીવાડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP